• શનિવાર, 19 એપ્રિલ, 2025

કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાનું કરબોજા વિનાનું બજેટ

કલ્યાણ, તા. 20 : કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાએ નાગરિકો ઉપર કોઈપણ જાતના કરબોજ વધાર્યા વગરનું વર્ષ 2025-26નું અંદાજપત્રક આજે કમિશનર ડૉ. ઈન્દુરાણી જાખડે રજૂ કર્યું છે. સાથે સાથે સન 2024-25નું સુધારો સૂચવતું અંદાજપત્રક રજૂ કરી રૂપિયા 2642.69 કરોડ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ