સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે
મુંબઈ,
તા. 15 (પીટીઆઈ) : સોશિયલ મીડિયા કન્ટેન્ટ
બનાવવા માટે બનાવટી દૃશ્યો ઊભાં કરવા બદલ ચાર લોકોની અટકાયત કરાઈ છે. પોલીસે
જણાવ્યું હતું, સોશિયલ મીડિયા સામગ્રી બનાવવા અને લોકોનું ધ્યાન ખેંચવા
માટે નવી મુંબઈમાં ગુનાનાં બનાવટી દૃશ્યો ઊભાં કરનારા ચાર લોકોની ધરપકડ કરવામાં….