મુંબઈ પાલિકાની બેઠકો માટેનો ડ્રૉ
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 11 : મુંબઈ મહાનગરપાલિકાની આગામી જાન્યુઆરીમાં યોજાનારી ચૂંટણી માટે
અનામત બેઠકો માટે આજે ડ્રૉ કાઢવામાં આવ્યો હતો. તેમાં પાલિકા સ્તરના અનેક આગેવાનોના
મતવિસ્તારો અનામત હેઠળ આવી જતાં તેઓને આંચકો ખમવો પડયો છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાના
પુત્ર નીલ સોમૈયા, ભૂતપૂર્વ વિધાનસભ્ય અતુલ શાહ, સ્થાયી સમિતિના…..