• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

મુંબઈની તમામ 19 મેટ્રો રેલનું સંચાલન એક છત નીચે કરાશે

એક સરકારી કંપનીને સોંપવા માટેની હિલચાલ શરૂ

મુંબઈ, તા. 12 : મહાનગર મુંબઈમાં શરૂ થયેલી અને બાંધકામ હેઠળની કુલ 19 મેટ્રોને એક જ છત હેઠળ લાવવામાં આવશે. આ તમામ મેટ્રોનું સંચાલન એક જ સરકારી કંપની પાસે હોય એ દૃષ્ટિથી સરકારે હિલચાલ શરૂ કરી છે. મહામુંબઈમાં મુંબઈ મહાપાલિકા ક્ષેત્ર, મીરા-ભાઈંદર મહાપાલિકા ક્ષેત્ર અને થાણે મહાપાલિકા ક્ષેત્ર સહિત…..