ટ્રાફિક હળવો થતાં દક્ષિણ મુંબઈથી થાણે 25 મિનિટમાં પહોંચી શકાશે
મુંબઈ, તા. 1
: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)એ એલિવેટેડ ઈસ્ટર્ન ફ્રી-વે
એક્સ્ટેન્શનનું બાંધકામ શરૂ કરી દીધું છે. આ 13.9 કિલોમીટર લાંબો, સંપૂર્ણપણે એલિવેટેડ
6-લેનનો હાઇ-સ્પીડ કોરિડોર દક્ષિણ મુંબઈ અને થાણે વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને
25 થી 30 મિનિટ કરી….