• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

મહાપરિનિર્વાણ દિને દાદર સ્ટેશને વિશેષ વ્યવસ્થા

ચૈતન્યભૂમિ જનારાઓની સહાયતા માટે પશ્ચિમ રેલવે હેલ્પ ડેસ્ક બનાવાશે

મુંબઈ, તા. 2 : પશ્ચિમ રેલવેએ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે છઠ્ઠી ડિસેમ્બર, 2025ના રોજ દાદર સ્ટેશન પર મોટી સંખ્યામાં આવનારા અનુયાયીઓની સુરક્ષા, સુવિધા અને પ્રબંધન માટે કમર કસી છે. 700 જીઆરપી અને આરપીએફ કર્મચારીઓને દાદર સ્ટેશનના પ્લૅટફૉર્મ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ