• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

છ ફૂટથી વધુ ઊંચાઇની ગણેશમૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવું પડશે

હાઇ કોર્ટના આદેશથી મૂર્તિકારો મૂંઝવણમાં

મુંબઈ, તા. 4 : પ્લાસ્ટર અૉફ પેરિસ (પીઓપી)થી બનેલી ગણેશમૂર્તિઓ પરનો પ્રતિબંધ શિથિલ કરવા સંદર્ભે મુંબઈ હાઈ કોર્ટે આપેલી મુદત આગામી માર્ચ મહિનામાં સમાપ્ત થઈ રહી છે. પરિણામે સપ્ટેમ્બરનો ગણેશોત્સવ.....