• ગુરુવાર, 05 માર્ચ, 2026

ઈ-ચલણ; ટોલથી પરેશાન 350 ટ્રાન્સપોર્ટ યુનિયનોનો મોરચો

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા. 4 : ઈ-ચલણથી દંડની વસૂલી, ટોલ ટૅક્સ તથા રોડ સેસ જેવા મુદ્દાઓના ઉકેલ માટે રાજ્યનાં ટ્રાન્સપોર્ટરોએ પાંચમીએ આઝાદ મેદાન ખાતે વિશાળ મોરચાનું આયોજન કર્યું છે.રાજ્ય સરકાર સાથે પડેલી મડાંગાઠ જો નહીં ઉકેલાય તો પાંચમી માર્ચ મધરાતથી રાજ્યભરનાં 350થી વધારે ટ્રાન્સ્પોર્ટ યુનિયનોએ બેમુદત હડતાળનું….

ઇ-પેપરના નવા શુલ્ક