• ગુરુવાર, 05 માર્ચ, 2026

હાઉસિંગ સોસાયટીઓ પરનો નોન-એગ્રીકલ્ચર ટૅક્સ રદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રમાં રહેઠાણ, વાણિજ્ય અને ઉદ્યોગો માટે વપરાતી જમીન પરનો નૉન-ઍગ્રિકલ્ચર ટૅક્સ રદ કરવાનો નિર્ણય ચોથી અૉક્ટોબર, 2024ના દિવસે લેવામાં આવ્યો હતો. તેને કાયદામાં ફેરવવામાં વિલંબ થયો હતો. ચોથી નવેમ્બર, 2025ના દિવસે કૅબિનેટે નૉન-ઍગ્રિકલ્ચર ટૅક્સ રદ કરવાનો અને કલમ 47મા જણાવ્યા અનુસાર વનટાઇમ રૂપાંતરણ અધિમૂલ્ય (પ્રીમિયમ) લેવાનું નક્કી કર્યું હતું. તે અનુસાર 10મી ફેબ્રુઆરી, 2026ના દિવસે…..

ઇ-પેપરના નવા શુલ્ક