• મંગળવાર, 21 જુલાઈ, 2026

પાલિકા નીમશે 200 મેયર જૅનનેકસ્ટ સિવિક ફેલો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મુંબઈ પાલિકાની સામાન્ય સભાએ નગરસેવક અંગે સ્થાયી સમિતિના સભ્ય તેજિન્દરસિંહ સતનામસિંહ તિવાના દ્વારા પ્રસ્તુત `મેયર જનનેકસ્ટ સિવિક ફેલો'ની યોજનાને મંજૂરી આપી દીધી છે. નિર્ણયને લીધે યુવાનોને પાલિકાના.....