ભાજપએ અપનાવ્યો છે દ્વિપાંખિયો વ્યૂહ
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રનાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના વડપણ હેઠળની રાષ્ટ્રવાદી કૉંગ્રેસએ અપનાવેલા આકરાં વલણને કારણે રાષ્ટ્રવાદીનાં બંને જૂથોનું વિલીનીકરણ ઘોંચમાં પડયું છે. બીજી તરફ ભાજપએ વિલીનીકરણ.......