• મંગળવાર, 21 જુલાઈ, 2026

સ્ટાફના અભાવે લોકલ ટ્રેનની સુરક્ષા જોખમાઈ

મધ્ય રેલવેમાં 44 ટકા અને પશ્ચિમ રેલવેમાં  27 ટકા પદ ખાલી

મુંબઈ, તા. 20 : લોકલ ટ્રેનો મુંબઈગરાની લાઈફલાઈન ગણાય છે, પરંતુ એક તરફ લોકલની ફેરીઓ વધારવાની, આધુનિક ટૅક્નોલોજી અને પ્રવાસી સુવિધાઓની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ રેલવેના અત્યંત મહત્ત્વના.....