• મંગળવાર, 21 જુલાઈ, 2026

ગિરીશ મહાજનની બદનામી કરનારા યુવકની ધરપકડ

જળગાંવ, તા. 20 : જળગાંવની સાયબર પોલીસે પુણે જિલ્લાના એક 34 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે કથિત રીતે મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજનની એક વાંધાજનક તસવીર ફેસબુક પર.....