• શુક્રવાર, 31 જુલાઈ, 2026

હર્ષ ગોએન્કાએ તુકારામ મુંઢેના કામને વખાણ્યું

તેમને મુક્ત રીતે કામ કરવા દેવાશે એવી અપેક્ષા વ્યક્ત કરી

મુંબઈ, તા. 30 : વાસી-દૂષિત અને ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો, ફેક્ટરીઓ, ડેરી પ્રોડક્ટ્સ તેમ રેસ્ટોરા, ઢાબા, હૉટેલ અને એલાઇટ ક્લબો વિરૂદ્ધ રાજ્યભરમાં આકરી કાર્યવાહી કરી રહેલા એફડીએ કમિશનર તુકારામ મુંઢે......