• શુક્રવાર, 31 જુલાઈ, 2026

મુખ્ય પ્રધાન ફડણવીસની નવી અૉફિસ ઍર ઇન્ડિયાની ઇમારતમાં

મુંબઈ, તા. 30 (પીટીઆઈ) : મહાનગર મુંબઈની ઓળખ ગણાતી અને નરિમાન પોઈન્ટ ખાતે આવેલી ઍર ઇન્ડિયાની ઇમારતના સૌથી ઉપરના માળે હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અૉફિસ લઈ જવામાં.....