• શુક્રવાર, 31 જુલાઈ, 2026

હે ભગવાન અમને માફ કરી દેજો

આમ કહી બે ચોરે મંદિરની દાનપેટીમાં ચોરી કરી

નાગપુર, તા 30 : નાગપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બે ચોર સીસીટીવીમાં મંદિરોની દાનપેટીઓ તોડી ચોરી કરતાં પહેલાં ભગવાનની માફી માગતા જોવા મળ્યા હતા. ઘટનાએ ભક્તો અને પોલીસ.......