• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

`બેસ્ટ'ના કર્મચારી સંગઠનો વચ્ચે ખેંચતાણને પગલે અૉગસ્ટમાં ફરી હડતાળની વકી

દસ વર્ષથી વેતન કરાર નહીં થવાથી અસંતોષ

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 2 : કામદારોના વેતન કરાર અને બેસ્ટની સ્થાવર મિલકતના વ્યવસ્થાપન સહિત વિવિધ માગણીના સમર્થનમાં અૉગસ્ટના મધ્યમાં કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવે એવી શક્યતા છે. હડતાળ પાછળ અન્ય બાબતો ઉપરાંત કામદાર......