રૂા. 1 કરોડની ખંડણી માગનારી ગૅંગ પકડાય
મુંબઈ, તા. 7 : અંધેરી પૂર્વમાં ફિલ્મ `સ્પેશિયલ 26'ની તર્જ પર ઈન્કમ ટૅક્સ અને ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી બની એક મેડિકલ ઇક્વિપમેન્ટ વેપારીની અૉફિસ પર બોગસ દરોડો પાડી રૂા. 1 કરોડની ખંડણી માગનારી ગૅંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનાહિત ષડ્યંત્રમાં સંડોવાયેલી ત્રણ મહિલાઓ સહિત 6.....