• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

મલેશિયન પામતેલ વાયદામાં જળવાયેલી તેજી

રાજકોટ, તા. 7 : મલેશિયન પામતેલ વાયદામાં માગ અને પૂરવઠાના આંકડા પૂર્વે તેજી જળવાયેલી હતી. ઈન્ડોનેશિયાના જંગલમાં લાગેલી આગને લીધે પૂરવઠાને અસર પહોંચવાની સંભાવનાને લીધે વાયદો વધીને 5 હજાર.....