• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

પૂર્વ મેયર વિશાખા રાઉત નગરસેવિકા પદે ગેરલાયક

પાલિકાની સામાન્ય સભામાં મેયર રિતુ તાવડેની જાહેરાત  

મુંબઈ, તા. 7  (પીટીઆઈ) : ઉદ્ધવ સેનાનાં નગરસેવિકા અને પૂર્વ મેયર વિશાખા રાઉતનું અન્ય પછાત વર્ગ (ઓબીસી)નું જાતિ પ્રમાણપત્ર પાલઘર જાતિ ચકાસણી સમિતિ દ્વારા અનધિકૃત ઠેરવાયા બાદ હવે એમને નગરસેવિકાના પદે ગેરલાયક......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ