• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ભારત અમારી મદદ માટે નહીં, પોતાની જરૂરિયાત માટે અૉઈલ ખરીદે છે : રશિયા

નવી દિલ્હી, તા. 7 : યુક્રેન યુદ્ધમાં રશિયાને આર્થિક મદદ માટે નહીં બલ્કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોને ધ્યાને રાખીને તેની પાસેથી ઓઈલ ખરીદી રહ્યું છે. રશિયાનાં રાજદૂત ડેનિસ અલીપોવે ભારતનાં વલણને દોહરાવતાં કહ્યું હતું કે, ભારત પોતાની ઊર્જા સુરક્ષા માટે રશિયાથી.....