• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

દિલ્હીની બિલ્ડિંગ દુર્ઘટનામાં સરકાર પણ જવાબદાર

હાઇ કોર્ટે દિલ્હી નગર નિગમ, યુનિવર્સિટીના જવાબ માગ્યા

નવી દિલ્હી, તા. 7 : દિલ્હીમાં પાંચ માળની ઇમારત આખી કડડભૂસ થતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં મરણાંક સાત થયો છે. દિલ્હી હાઇકોર્ટે સોમવારે સુનાવણી કરતાં દુર્ઘટના માટે દિલ્હી નગર નિગમ તેમજ દિલ્હી યુનિવર્સિટીને જવાબદાર.....