• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

સાત્ત્વિક-ચિરાગ ઈતિહાસ રચી ચાઇના માસ્ટર્સમાં ચૅમ્પિયન

ફાઇનલમાં ચીની જોડીને ત્રણ ગેમની રસાકસી 

પછી હાર આપી 

શેનઝોન (ચીન) તા.6 : ભારતીય જુગલજોડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સ સુપર-750 બેડમિન્ટન ટૂર્નામેન્ટનો ડબલ્સનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં ભારતીય જોડીનો ચીનના જી તિંગ અને રેન શિયાંગ યૂની જોડી સામે રસાકસી બાદ 11-21, 21-13 અને 21-17થી શાનદાર વિજય થયો હતો. અગાઉ સાત્વિક-ચિરાગ 2023 અને 2025માં ચાઇના માસ્ટર્સના....