• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

હવે રશિયા-જર્મની આમને સામને

મૉસ્કોની હાઈબ્રિડ વૉર ઝુંબેશ - જર્મની : બર્લિન બીજું યુદ્ધ ઈચ્છે છે : રશિયા

મોસ્કો, તા. 6 : છેલ્લા પાંચ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ અને વિનાશક યુદ્ધને અટકાવવાના પ્રયાસોમાં શનિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રેમલિન ખાતે અમેરિકાના દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ પુતિને આગામી 72 કલાક સુધી કિવ પર તમામ પ્રકારના સૈન્ય હુમલા સ્થગિત કરવાનો મહત્ત્વનો આદેશ આપ્યો હતો. તે વચ્ચે....