કપાસ ક્ષેત્રે પારદર્શક ભાવ અને જોખમ વ્યવસ્થાપન માટે કરાર
મુંબઈ, તા. 6 : નેશનલ
કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડેક્સ) અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઈ)
વચ્ચે પાંચ વર્ષની વ્યૂહાત્મક ભાગીદારી માટે સમજૂતી કરાર (લેટર ઓફ એન્ગેજમેન્ટ) કરવામાં
આવ્યો છે. આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય કપાસના ડેરિવેટિવ્ઝ માર્કેટમાં સહભાગિતા વધારવાનો
તેમજ સમગ્ર દેશના કપાસ ઉદ્યોગ માટે એક પારદર્શક ભાવ નિર્ધારણ....