સોશિયલ મીડિયાનો ઉપયોગ ઉશ્કેરણી માટે થાય છે
થાણે, તા. 6 (પીટીઆઈ)
: નાગરિકોને જાતિ અને ધાર્મિક વિવાદમાં વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા
દ્વારા સમાજમાં સંતાપની લાગણી ફેલાવવામાં આવી રહી છે. તેના કારણે આગામી ગણેશોત્સવમાં
રમખાણો કરાવાશે એવો ભય મારા મનમાં છે. તેથી લોકોએ સતર્ક રહેવાની જરૂર છે, એમ મહારાષ્ટ્ર
નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ જણાવ્યું...