• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

ગિફ્ટ સિટીમાં મૂડી એકત્ર કરવા ડયુઅલ લિસ્ટિંગની સ્કીમને સકારાત્મક પ્રતિસાદ

ક્રોસ-બોર્ડર સેટલમેન્ટ વ્યવસ્થા વધુ મજબૂત બનાવાશે

મુંબઈ, તા. 6 : ભારતીય લિસ્ટેડ કંપનીઓને ગિફ્ટ સિટી ખાતે ડ્યુઅલ લિસ્ટિંગ દ્વારા વૈશ્વિક રોકાણકારો પાસેથી મૂડી એકત્ર કરવાની મંજૂરી આપવાની યોજનાએ વેગ પકડ્યો છે. આ વ્યવસ્થાનું નિયમનકારી માળખું ઘડવા માર્કેટ રેગ્યુલેટર સેબી અને ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ) વચ્ચે વિતેલા મહિનામાં શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. બે વર્ષ કરતાં....