• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

જુ. એશિયા કપમાં ભારત-જાપાનની મૅચ 3-3 ગોલથી ડ્રો

મોકી (ચીન) તા.6: ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમે એશિયા કપમાં પૂલ એના મેચમાં પોતાના બીજા મેચમાં જાપાન સામેનો મેચ 3-3 ગોલથી ડ્રો રહ્યો હતો. ઇન્ડોનેશિયા વિરૂધ્ધના પહેલા મેચમાં 14-0ની મોટી જીત બાદ ભારતીય જૂનિયર ટીમ જાપાન સામેના ડ્રો મેચથી પૂલ એમાં ટોચ પર છે. જાપાન સામેના મેચમાં ભારત તરફથી કપ્તાન અનમોલ એક્કા, આશુ મૌર્ય અને મેચની આખરી મિનિટ બાકી.....