• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

2027ની ચૂંટણી માટે શંકરાસિંહ વાઘેલા સક્રિય

ગુજરાતના રાજકારણમાં નવો સળવળાટ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 6 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 ભલે હજુ દૂર હોય, પરંતુ રાજકીય ગરમાવો અત્યારથી જ શરૂ થઈ ગયો છે. પૂર્વ મુખ્ય પ્રધાન શંકરાસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં પોતાના સાથીઓ સાથે `પ્રજાશક્તિ'ના નેજા હેઠળ એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજીને આગામી ચૂંટણી માટે મંથન શરૂ કરી દીધું છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અને સરકાર સામે મજબૂત રણનીતિ ઘડવા માટે તેઓ મેદાનમાં....