મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની હાજરીમાં આ મહિનાના અંતમાં પ્રસ્તાવિત કૉસ્ટલ રોડ બગીચાઓનું સત્તાવાર ભૂમિપૂજન થવાની ધારણા છે, ત્યારે બ્રીચકેન્ડીના રહેવાસીઓ આ પ્રસ્તાવિત આયોજનોનાં આકર્ષણોની વિસ્તારનાં ટ્રાફિક, પાર્કિંગ અને રાહદારીઓનું અવરજવર પર પડનારી અસર અંગે અત્યારથી જ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. શનિવારે સવારે બ્રીચકેન્ડીમાં સિમરોઝા આર્ટ ગૅલરી....