નવમાં દિવસે જરાંગેની તબિયત વણસી
જાલના, તા. 6 (પીટીઆઈ):
મરાઠાઓને આરક્ષણ માટે ઉપવાસ પર ઉતરેલા એક્ટિવિસ્ટ મનોજ જરાંગેએ નવમાં દિવસે પાણી, તબીબી
સહાય અને અન્ય ઈન્ટ્રાવેનસ ફલ્યુઇડ લેવાની ના પાડતા તેમની તબિયત બગડી છે. બીજી તરફ,
ઓબીસીના હિસ્સાને ટકાવી રાખવા અને બંધારણીય હક્કોના રક્ષણ માટે ચાર ઓબીસી નેતાઓએ આજથી
અંતરવાલી સરાટીમાં સોનિયાનગર ખાતે ઉપવાસ આદર્યા....