• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

મધ્ય પ્રદેશમાં લઠ્ઠાકાંડથી 11નાં મોત

ભોપાલ, તા. 6 : મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં લઠ્ઠાકાંડની એક અત્યંત દુ:ખદ અને આંચકાજનક ઘટના સામે આવી છે. અહીં ઝેરી અને ગેરકાયદેસર દારૂ પીવાના કારણે ચાર અલગ-અલગ ગામોના 11 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવી ગયું છે. મળતી માહિતી મુજબ, સાગર જિલ્લાના....