નવી દિલ્હી, તા.6: આગામી તા.12મી સપ્ટેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સીલની બેઠક અચાનક મોકૂફ રાખી દેવામાં આવી છે. નાણા મંત્રાલયનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર દિલ્હીમાં તા.12 અને 13મી સપ્ટેમ્બરે બ્રિક્સ પરિષદ યોજાનારી છે અને તેનાં હિસાબે તારીખોનાં ટકરાવને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. હવે જીએસટી કાઉન્સીલની બેઠક 7મી ઓક્ટોબરે....