• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

મુંબઈમાં દહીંહંડી દરમિયાન 376 ગોવિંદાઓ ઇજાગ્રસ્ત : પાલિકા

286ને પ્રાથમિક સારવાર બાદ રજા, 53ને દાખલ કરાયા, 37 સારવાર હેઠળ 

મુંબઈ, તા. 6  (પીટીઆઈ) : જન્માષ્ટમી બાદ શનિવારે કૃષ્ણજન્મોત્સવ અંતર્ગત મુંબઈમાં રંગેચંગે ઊજવાયેલા સુપ્રસિદ્ધ દહિંહાંડી મહોત્સવમાં સાત વર્ષના એક બાળકનું મૃત્યુ થયું હતું, જ્યારે 376 ગોવિંદાઓને ઇજા થઈ હોવાની માહિતી પાલિકાએ આજે આપી હતી. પાલિકા તરફતી સત્તાવાર માહિતીમાં જણાવાયું હતું કે શનિવારે બપોર બાદ માલવણીના ચિકુવાડી વિસ્તારમાં એકતા વેલફેર....