• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

સરકાર વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજના જાહેર કરશે

મરાઠા આરક્ષણ આંદોલન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : એક્ટિવિસ્ટ મરાઠા મનોજ જરાંગેએ કુણબી જાતિના પ્રમાણપત્રોની મરાઠાઓને મેળવી આપવા આદરેલા આંદોલનને પગલે મહારાષ્ટ્રમાંની ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદીની બનેલી `મહાયુતિ'ની સરકારે મરાઠા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના.....