• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

જીએસટી કાઉન્સિલની બેઠક મુલતવી રહી : હવે સાતમી અૉક્ટોબરે મળવાની શક્યતા

નવી દિલ્હી, તા. 7 : ગૂડઝ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ (જીએસટી) કાઉન્સિલની 57મી બેઠક 12 સપ્ટેમ્બરના રોજ મળવાની હતી તે હવે 7 અૉક્ટોબરના રોજ નવી દિલ્હીમાં મળવાની સંભાવના છે, એમ માહિતગાર સૂત્રોએ......