• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

કૉસ્ટલ રોડ ઉપર પૂરપાટ કાર દોડાવનારાઓ સામે કેસ નોંધાયા

મુંબઈ, તા. 7 : કૉસ્ટલ રોડ પર મરીન ડ્રાઇવ નજીક પોતાના તેમ અન્ય રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમમાં મૂકીને અત્યંત પૂરપાટ ઝડપે કાર દોડાવનારા 6થી 7 અજાણ્યા ચાલકો સામે મરીન ડ્રાઇવ પોલીસે ગુનો.....