કોર્ટ કાર્યવાહીથી નારાજ હોય, આરોપીઓએ ધમકીભર્યો ઇ-મેઈલ મોકલ્યો હતો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 7 : અમદાવાદ અને સુરતની કોર્ટોને બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ કરનારા બે શખસોને ચેન્નાઈથી સાયબર ક્રાઈમે ઝડપી લીધા છે. શનિવારે અમદાવાદ હાઈ કોર્ટ રજિસ્ટ્રારના અધિકૃત ઈ-મેઈલ આઈડી પર ધમકીભર્યો સંદેશ.....