• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

સાતારા હિલ હાફ મૅરેથોનમાં હૃદયરોગના હુમલાથી વિજ્ઞાની ડૉ. સંજય કદમનું મૃત્યુ

પુણે, તા. 7  (પીટીઆઈ) : સાતારા જિલ્લામાં હાફ મૅરેથોનમાં દોડી રહેલા 65 વર્ષના નિવૃત્ત વિજ્ઞાની સંજય કદમનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાનું આયોજકોએ આજે જણાવ્યું હતું. આયોજકોના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ઘાટમાં 21.1 કિલોમીટરની સાતારા.....