• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

પાલઘરમાં હૉસ્પિટલમાં મારપીટ : શિવસેનાના જિલ્લાધ્યક્ષની પક્ષમાંથી હકાલપટ્ટી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : શિવસેનાના પાલઘર શહેરના વડા રાહુલ ઘરતની ગત શનિવારે ગોવિંદાઓની તબીબી સારવાર અંગે હૉસ્પિટલના કર્મચારીઓની મારપીટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે તેને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ.....