ઉત્સવોની ઉજવણીમાં ડીજે, લેઝરલાઇટ્સની જેમ ફટાકડા પણ બિનજરૂરી
મુંબઈ, તા. 23 : ધ્વનિ અને વાયુપ્રદૂષણ ર્ક્યા વગર પણ તહેવારોની ઉજવણી થઈ શકે છે. તેમ જ શોભાયાત્રા દરમિયાન લાઉડસ્પીકર, ડીજે અને લેઝર બીમ્સનો ઉપયોગ પૂર્ણપણે બિનજરૂરી છે, એવું અવલોકન નોંધીને તહેવારો દરમિયાન ધ્વનિ અને વાયુપ્રદૂષણ અટકાવવાની દૃષ્ટિએ......