• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 56મા જન્મોત્સવ નિમિત્તે 26 સપ્ટેમ્બરે વિશેષ ગુરુભક્તિ

મુંબઈ, તા. 24: જેમનું જીવન અનેક માટે કલ્યાણનું કારણ બન્યું છે અને જેમની કરુણાએ અનેક જીવનમાં પરિવર્તનનો પ્રકાશ પાથર્યો છે, એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 56મા જન્મોત્સવ નિમિત્તે ઘાટકોપર ખાતે 26 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 7:00થી 9:00 વાગ્યા સુધી વિશેષ ગુરુભક્તિ ``ઘણું જીવો- પરમ'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું....