• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

ચીન-અમેરિકા લડશે તો બેયની હાર

વ્હાઈટ હાઉસમાં જિનપિંગ, પ્રોટોકોલ તોડી સ્વાગત કરતાં ટ્રમ્પે કહ્યું : બન્ને દેશ મિત્ર

વોશિંગ્ટન, તા. 24 : `ટેરિફયુદ્ધ' છેડવાની ધમકીઓ સતત આપતાં રહેતા અમેરિકાને ચીને ચોંટિયો ભરી લીધો છે. વ્હાઈટ હાઉસ પહોંચેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ કહ્યું હતું કે, અમેરિકા અને ચીન લડવાથી બચે. બન્ને દેશ આપસમાં લડતા રહેશે તો માત્ર હાર જ થશે. સંબંધોમાં `શીતયુદ્ધ' જેવી છાની તાણ વચ્ચેથી આજે સવારે....