• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

મુંબઈમાં ગણપતિ વિસર્જન સ્થળો પર અદાણી ઈલેક્ટ્રિસિટીએ 2792 ફ્લડલાઈટ્સ લગાવી

મુંબઈ, તા. 24 : મુંબઈના પશ્ચિમ અને પૂર્વ ઉપનગરોમાં વીજપુરવઠો પૂરો પાડતી અગ્રણી કંપની અદાણી ઇલેક્ટ્રિસિટીએ, ભક્તો માટે સુરક્ષિત અને આનંદમય વિસર્જન ઉત્સવનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે 22 બીએમસીના વોર્ડના 149 ભગવાન ગણેશ મૂર્તિ વિસર્જન સ્થળો પર 2,792થી વધુ ફ્લડલાઇટ્સ લગાવી છે. અદાણી ઇલેક્ટ્રિસિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, `આ તહેવારોની મોસમમાં....