• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

સેબીએ એફપીઆઇ માટે કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં ભાગીદારીનો વ્યાપ વધાર્યો

મુંબઈ, તા. 24 (એજન્સીસ ) : ભારતીય મૂડીબજારમાં વિદેશી પોર્ટફૉલિયો રોકાણકારો (એફપીઆઈ) માટે કૉમોડિટી ડેરિવેટીવ્ઝ બજારમાં ભાગીદારીનો વ્યાપ વધારવાની દિશામાં સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ મહત્ત્વનું પગલું લીધું છે. સેબીના ચૅરમૅન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું છે કે નિયામક સેબી બિન-કૃષિ કૉમોડિટી ડેરિવેટીવ્ઝમાં એફપીઆઈની વધુ વ્યાપક....