હારુન ઈન્ડિયાની યાદીમાં અમિતાભ બીજા ક્રમે, સલમાન ત્રીજા સ્થાને
મુંબઈ, તા. 24 : હારુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થવા છતાં શાહરુખ ખાન ભારતના સૌથી અમીર અભિનેતા તરીકેનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ચાલુ વર્ષે જારી થયેલા અહેવાલ મુજબ 60 વર્ષીય અભિનેતાની સંપત્તિ ઘટીને 10,000 કરોડ થઈ ગઈ છે, જે અગાઉ 12,490 કરોડ હતી. એક મીડિયા હેવાલ મુજબ, યાદીમાં સામેલ વિગતો અનુસાર આ ઘટાડાથી....