અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 24 : બુલિયન બજારમાં ઘટાડાનો દોર આગળ ધપ્યો હતો. ક્રુડ તેલના ભાવમાં વધારો અને અમેરિકાની ટ્રેઝરી યીલ્ડમાં સુધારો થવાને લીધે કિંમતી ધાતુઓ નબળી પડી હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 4259 ડોલરના સપ્તાહના નીચલા સ્તરે ગયો હતો. ચાંદીનો ભાવ 63.49 ડોલરના સ્તરે રહ્યો હતો. ફેડરલ રિઝર્વ નાણાકીય નીતિને વધુ કડક બનાવી શકે તેવી અપેક્ષાઓ સેન્ટિમેન્ટને.....