મુંબઈ, તા. 24 (પીટીઆઇ) : શુક્રવારે ગણપતિ વિસર્જન નિર્વિઘ્ને પાર પાડવા માટે મુંબઈમાં 24,000થી વધુ પોલીસ કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી પ્રારંભ થયેલા 11 દિવસના ગણપતિ મહોત્સવનું શુક્રવારે પચીસ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના મૂર્તિઓના વિસર્જન સાથે સમાપન થશે, શુક્રવારે શહેરમાં હજારો...