• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

ખાદ્યતેલોના ભાવ ઘટી રહ્યા હોવાથી હવે મોટો ઘટાડો નહીં, સ્થિરતા આવશે

ડયૂટીમાં મોટો ઘટાડો થતાં હવે સનફ્લાવર તેલ સોયાબીન તેલથી સસ્તું થવાની શક્યતા  

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 24 :  ઇન્ડસ્ટ્રી છેલ્લા બે સપ્તાહથી જેની કાગના ડોળે રાહ જોઈ રહી હતી તે નિણર્ય લઈને કેન્દ્ર સરકારે ખાદ્યતેલોની આયાત ડયૂટી ઘટાડતા દેશના ખાદ્યતેલ ઉદ્યોગે સરકારના નિર્ણયને આવકાર્યો છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે ભાગ ઘટવા જ માંડયા હતા તેથી હવે બહુ ઘટવાની જગ્યા નથી. પરંતુ હવે બજાર સ્થિર થશે અને તહેવારોમાં દેશવાસીઓને વ્યાજબી ભાવે ખાદ્યતેલનો પુરવઠો મળી....