• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

દિલ્હીમાં સગીરા પર દુષ્કર્મ : 12 દિવસમાં ચોથી ઘટના

સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હોટેલમાં બોલાવી, ફરાર હેવાન પર પોક્સો હેઠળ કેસ

નવી દિલ્હી, તા. 24 : રાજધાની દિલ્હીનું માથું શરમના ભારથી નમી જાય તેવી વધુ એક ઘટનામાં વજીરાબાદ વિસ્તારની એક હોટલમાં એક સગીરા પર દુષ્કર્મથી રોષ ફેલાયો છે. દિલ્હીમાં છેલ્લા બાર દિવસમાં સગીરા પર બદકામનો ચોથો મામલો બન્યો છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કરીને નરાધમે સગીરાને હોટલમાં બોલાવી હતી. તબીબી પરીક્ષણ અને પીડિતાની ફરિયાદ બાદ ફરાર થઈ ગયેલા આરોપી....